Download Large logo of Antimdham
Antimdham Ashram
Nani Khodiyar, Mendarda, Junagadh - 362260, Gujarat, India
+91-84600-00648 / 99799 11008
antimdham@gmail.com, viralbapu@yahoo.com
Non Religious Ashram for Hindu Culture
Download Large logo of OHM
મુખ્ય પ્રુષ્ઢ     |     અમારા વિષે     |     પ્રવૃત્તિઓ     |     ઓડીયો/વિડીયો     |     ડાઉનલોડ     |     અભિપ્રાય English    ગુ્જરાતી    हिंदी
Blog
અમારા વિષે  

અંતિમધામ ચેરીટેબલ ટ્રસ્ટ, મુ. કેનેડીપુર, તા.મેંદરડા જી. જુનાગઢ દ્રારા ગુજરાત ઉર્જા વિકાસ સસ્થાં નાં સહયોગથી નાનાં ગામોમાં અંતિમધામ (સ્મશાન) બનાવવામાં આવે છે.

આ ઉપરાંત વ્યસન મુક્તિ અભિયાન, શાકાહારી ભોજનનો પ્રચાર, વિદ્યાર્થીઓની કેળવણી, તહેવારમાં મીઢાઈ વિતરણ, પક્ષીઓ માટે ચબુતરાં તથા અન્ય સામાજીક કર્યોમાં અંતિમધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સગવડ, સહકાર તથા સહયોગ આપવામાં આવે છે.

Viral Bapu


» દેશસેવા અને રાષ્ટ્રસેવાની શરુઆત કુંટુબસેવા અને સમાજસેવાથી કરીએ.
» જપ કરતા તપ અને તપ કરતા દાન ઉત્તમ છે.
» વેદ અનુસાર ધનની ત્રણ ગતિ છે. દાન, ભોગ અથવા નાશ.
» સંસ્કારી થતા જઈએ તેમ સંસ્ક્રુતિને સમજતાં જઈએ.
» પ્રસંગોમાં ફાલતું ફુલ, ફટાકડા અને ફેશનને દાનની ફોરમ બનાવીએ.
» સમાજમાં ઘરડાઘર નહીં,પણ તે ન બનાવવા પડે તેવા વિચાર પેદા કરીએ.
» આપણા પૈસાને વ્યસનનાં વ્યય માંથી બચાવી વિદ્યા અને વિકાસનાં કાર્યોમાં લગાવીએ.
» દેશસેવા અને રાષ્ટ્રસેવાની શરુઆત, કુંટુબસેવા અને સમાજસેવાથી કરીએ
Newsletter
 
About Hinduism

ગીતા સંદેશ - ૧


વધારે વાંચો...
 
 
     
 
Antimdham Charitable Trust
3-A Bapu Krupa Society, Subhash Chowk,
Memnagar, Ahmedabad - 380052, Gujarat, India.
HDFC Bank
A/c Name : Antimdham Charitable Trust
A/c No. : 00491450000046
 
     
     
 
Certificates 80G Certificate I.T. Certificate   visit: www.maakhodiyar.com
 
     
     
  અમારા વિષે  |  પ્રવૃત્તિઓ  |  ઓડીયો/વિડીયો  |  ડાઉનલોડ  |  અભિપ્રાય

© copyright 2009, All rights reserved.
www.antimdham.com